$Cl_2$ અણુમાં બે પરમાણુઓ વચ્ચેનું અંતર $198 \ pm$ છે. ક્લોરિનની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી છે ($pm$ માં)?

  • A
    $99$
  • B
    $198$
  • C
    $396$
  • D
    $49.5$

Explore More

Similar Questions

આપેલ સ્પીસીઝ માટે આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?

$Na, K, Mg, Rb$ ની પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો વધતો ક્રમ કયો છે?

$Li^{+}$,$Na^{+}$,અને $K^{+}$ ની આયનીય ત્રિજ્યા નીચેનામાંથી કયા ક્રમમાં છે?

નીચેના આયનોની આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ ઓળખો.

નીચેનામાંથી સૌથી નાની પરમાણ્વીય ત્રિજ્યા ધરાવતું તત્વ ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo